આનાથી સુંદર બીજું શુ હોય?વૃદ્ધાશ્રમની બહેનો દ્વારા બનાવેલ રાખડીઓ,
કે એક ભાઈની રક્ષા સાથે બીજા ભાઈને ભણતર મળે
કે પછી એક બહેનના પ્રેમ સાથે બીજી બહેનને ખુશીઓ મળેઆનાથી સુંદર બીજું શુ હોય?
કે તમારી લીધેલી દરેક રાખડી, એક બાળકને તમારી વતી આ રક્ષાબંધનની ભેટ હોય,
કે પછી તમારા ભાઈ બહેનના પ્રેમની દોર થકી કોઇની આવશક્યતાની ભરપાઈ હોય.આવો સૌ સાથે મળી, જરૂરીયાતમંદોને મદદ કરીએ.
તેમની બનાવેલ રાખડીઓને હસતાં મુખે પસંદ કરીએ.. ફક્ત 250/- ની રાખડીઓ ઓર્ડર કરો. અને ઘેર બેઠા ડિલિવરી મેળવો. આ માટે નીચે આપેલ નમ્બર પર કોલ કરી ઓર્ડર નોંધાવો.For more contact on:-
9510592239.