બ્રેકિંગ ન્યૂઝ: ગુજરાત માટે માઠા સમાચાર અત્યાર સુધી કોરોનાનાં કુલ 45 કેસ નોંધાયા એક વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

બ્રેકિંગ ન્યૂઝ:
ગુજરાત માટે માઠા સમાચાર
અત્યાર સુધી કોરોનાનાં કુલ 45 કેસ નોંધાયા
એક વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
અમદાવાદમાં 31 કેસ, સુરતમાં 9 કેસ
ભાવનગરમાં 1 કેસ, મહેસાણામાં 2 કેસ
દાહોદમાં 1 કેસ, ગાંધીનગરમાં 1 કેસ
અત્યાર સુધી કોરોનાના કુલ 617 પોઝીટીવ કેસ