અમદાવાદ એટીએસનું મોટું ઓપરેશન. 4 કરોડ ઉપરની ચલણી નોટો પકડી.

અમદાવાદ એટીએસ દ્વારા એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે જેમાં ગોધરા ખાતેથી 1 હજાર અને 500 ની અંદાજિત 5 કરોડની નકલી નોટો પકડી પાડવામાં આવી છે અને 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એટીએસની મળેલ બાતમીના આધારે ઇન્ડિકા ગાડીમાંથી તપાસ કરતા 1 હજારની 9312 અને 500 ની 76739 નોટો મળી આવી છે જેને કબજે લેવામાં આવી હતી.