*#ONLY NEWS*
*કંડલા બંદર પર ટ્રક અને જહાજ ની ટકકર માત્ર સહેજ અંતરે થી રહી ગઈ…*
*લોડીંગ અનલોડિંગ કરતી વખતે ટ્રક ત્યાં થી સરકી જતા જેટી ઉપર ઉભેલા કરેજીયસ નામ ના જહાજ સાથે ટકકર લગતા રહી ગઈ હતી…*
*ટ્રક ડ્રાઈવર નીચે ઉતરી ને ગાડી લોડીંગ માટે પાર્ક કરી હતી ત્યારે આ બનાવ બન્યો હતો…*
*જોકે ઘટનામા કોઈ નુકસાન થયું નથી*