લાંભા વોર્ડમાં સામાજિક કાર્યકર શ્રી વાઘેલા ધર્મેન્દ્ર ભાઈ અને સોલંકી હરેશભાઈ દ્વારા જરૂરિયાતમંદ પરિવાર અને કેન્સર પીડિતની વારે આવ્યા.

ગુજરાતમાં જ્યારે અનલોક 2 ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરના લાંભા વોર્ડમાં સામાજિક કાર્યકર શ્રી વાઘેલા ધર્મેન્દ્ર ભાઈ અને સોલંકી હરેશભાઈ દ્વારા દરેક સમાજના સુખી-સંપન્ન વ્યક્તિઓ અને કર્મચારી પાસેથી લોક ફાળો એકત્રિત કરી જરૂરિયાત મંદ પરિવાર અને કેન્સર પીડિત ની વારે આવ્યા.