આજ થી સોમનાથ મંદિરમાં દર્શન માટે પાસ સિસ્ટમ,

આજ થી સોમનાથ મંદિરમાં દર્શન માટે પાસ સિસ્ટમ, બહારથી આવતા ભક્તો માટે ઓનલાઇન બુકિંગ ફરજિયાત, કોરોના અને વધતી જતી ભીડને લઇ ટ્રસ્ટ દ્વારા નિર્ણય….