સારા સમાચાર AIIMSમાં COVAXIN ટ્રાયલમાં સામેલ વ્યક્તિમાં કોઈ આડઅસર જોવા ન મળી.

એઇમ્સમાં પ્રથમ દિવસે 30 વર્ષીય યુવકને કોરોના COVAXIN આપવામાં આવી હતી

કહેવામાં આવી રહ્યું છે કે વેક્સીન આપ્યા બાદ વ્યક્તિને અન્ય કોઈ પ્રકારની તકલીફ નથી પડી.