મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવાની માહિતી VHP દ્વારા લેવડાવાવ્યો એક્શન.
VHPના અગ્રણી દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ એક્શનમાં
મોટી સંખ્યામાં થયેલા એકઠા લોકો સામે કડક કાર્યવાહી
પાલડીમાં આવેલા મસ્જિદમાં એકઠા થયેલા લોકો સામે કડક કાર્યવાહી.
પાલડી પોલીસ દ્વારા કરવામાં આવી કાર્યવાહી
મસ્જિદના મૌલવી સહિત કેટલાક લોકોને કરવામાં આવી અટકાયત.