નાગર નરસિંહ મહેતાએ સિધ્ધપુર ખાતે “મા”નું શ્રાધ્ધ કર્યું હતું. તેની વિગત.

નરસિંહ મહેતાએ સિધ્ધપુર ખાતે મા નું શ્રાધ્ધ કરેલ તેની વિગત…નરસિંહ મહેતાની સહી પણ છે. 568 વર્ષ પહેલાંના ચોપડા સચવાયેલા છે. તેના કાગળ, શાહી અને સાચવણી કેવી ?

લખાણ સંવત 1508 અને સને 1452 નું છે. અત્યારે સંવત 2076 અને સને 2020 ચાલે છે.