ગુજરાત કેડરના 6 IPS ઓફિસર્સને DIG પદે પ્રમોશન

અમદાવાદ: ગુજરાતના સહિત વિવિધ રાજ્યોના IPS ઓફિસર્સને DIG પદે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાત કેડરના હિમાંશુ શુક્લા, એમ. એસ. ભરાડા, એચ.આર. ચૌધરી, એમ.પી. સિંગ પવાર, રાઘવેન્દ્ર વત્સ, અને પ્રેમ વીર સીંગને DIG પદે પ્રમોશન મળ્યું છે.