નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી બિલ 2020ને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી સાથે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટ, 1971માં સંશોધનનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. આ બિલને સંસદમાં આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. આ બિલમાં ગર્ભપાતની મર્યાદા 20 સપ્તાહથી વધારીને 24 સપ્તાહ કરવાની જોગવાઈ છે એટલે કે કોઈ મહિલાને 6 મહિનાની પ્રેગ્નેન્સી હશે તો પણ ગર્ભપાત કરાવી શકશે.
Related Posts
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગર ખાતે મહાનગરપાલિકા ઝોન કક્ષાની યોજાઈ સ્પર્ધા જીએનએ જામનગર: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર…
ગેરકાયદેસ૨ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી , ગાંધીધામ માન.પોલીસ મહાનિરીક્ષ જે.આર. મોથલીયા સરહદી રેન્જ ભુજ –…

“સફળ થનાર પોતાના જીવનમાં રસ્તો શોધી કાઢે છે. નો મળે તો નવો બનાવી લે છે ” ગોરાંગભાઈ પારેખ.
“સફળ થનાર પોતાના જીવનમાં રસ્તો શોધી કાઢે છે. નો મળે તો નવો બનાવી લે છે ” ગોરાંગભાઈ પારેખ. લેખક નો…