⭕ગુજરાતમાં નવા 960 પોઝિટિવ કેસ નોંધાયા,19 લોકોનાં મોત ,1061 લોકો ડિસ્ચાર્જ.

⭕ *24 કલાકમાં સુરત 268,અમદાવાદ 199,વડોદરા 78,રાજકોટ 57,જૂનાગઢ 40,ભાવનગર 36,ગાંધીનગર 28,મહેસાણા 24,બનાસકાંઠા 21,વલસાડ 19,નવસારી 17,ખેડા-પાટણ-સુરેન્દ્રનગર 15,ભરૂચ 13,સાબરકાંઠા 12,ગીર સોમનાથ 11,જામનગર-અમરેલી-દાહોદ-કચ્છ 10,પંચમહાલ 8,આણંદ-બોટાદ-મહીસાગર 7,છોટાઉદેપુર-નર્મદા 6,અરવલ્લી-મોરબી 4,તાપી 2,ડાંગ 1 કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 47476
● રાજ્યમાં કુલ મોત : 2127
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 34005

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 24163
•વડોદરા-3508
•સુરત-9409
•રાજકોટ-933
•ભાવનગર-878
•આણંદ-349
•ગાંધીનગર-1050
•પાટણ-343
•ભરૂચ-571
•નર્મદા-128
‌•બનાસકાંઠા-424
‌•પંચમહાલ-287
•છોટાઉદેપુર-98
•અરવલ્લી-264
•મહેસાણા-581
•કચ્છ-309
•બોટાદ-146
•પોરબંદર-30
•ગીર-સોમનાથ-179
‌•દાહોદ-224
•ખેડા-424
•મહીસાગર-207
•સાબરકાંઠા-307
•નવસારી-345
•વલસાડ-427
•ડાંગ- 08
•દ્વારકા-30
•તાપી-60
•જામનગર-431
•જૂનાગઢ-539
•મોરબી-147
•સુરેન્દ્રનગર-428
•અમરેલી-213 કેસ નોંધાયા

Update- 18.07.2020 5.00 PM

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)