અમદાવાદમા કોરોના સંકઁમણના વધતા કેસોની સંખ્યાને ધ્યાનમા રાખીને પુરવઠા વિભાગે શહેરભરની તમામ ૧૫ ઝોનલ કચેરીનું કામકાજ સ્થગિત કયુઁ.

અમદાવાદ શહેરના લાખો લોકોને અસર થાય તે રીતે આગામી પંદર ઓગસ્ટ સુધી રેશનકાડઁ ની તમામ ઝોનલ કચેરી ઓ તમામ પઁકાર ના રેશનકાડઁ ના કામ માટે બંધ રહેશે

કાલુપુર ઝોન મા પુરવઠા ઓપરેટર ને કોરોના પોઝિટીવ આવતા અને તમામ ઝોનલ કચેરી ઓમા રેશનકાડઁ ધારકો ની રોજ ૫૦૦ જેટલી સંખ્યા નિયમો ના પાલન વગર રેશનકાડઁ ના કામકાજ માટે ઉમટી પડતી હોવા થી પુરવઠા વિભાગે લીધો નિણઁય