દેશમાં હાલ કોરોનાના દર્દીઓની સંખ્યા 9 લાખને થઈ પાર. જાણો તાજા આંકડા..

24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 32, 695 કેસ. 24 કલાકમાં 606ના મોત, 20, 514 સાજા થયા. દેશમાં કોરોનાના કુલ 9, 68, 876 કેસ. હાલ દેશમાં કુલ 3, 31, 146 એક્ટિવ કોરોનાના કેસ નોંધાયા છે તો અત્યાર સુધી 6, 12, 815 દર્દી સ્વસ્થ થયા છે. અત્યાર સુધી કોરોનાથી દેશમાં કુલ 24, 915 મોત નિપજ્યા છે.