અમદાવાદના મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીએ લીધા અંતિમ શ્વાસ. વહેલી સવારે તેમના પાર્થિવ શરીરને ઘોડાસર સ્મૃતિ મંદિર સંકુલ ખાતે લઈ જવાશે જ્યાં ગુરુવારે સવારે 7 થી 8.30 સુધી ભક્તોને ઓનલાઇન લાઈવ દર્શન કરાવાશે. સ્વામી છેલ્લા કેટલાય દિવસોથી વેન્ટિલેટર પર હતા.
Related Posts
*જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જાગૃત્તિલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું*
*જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જાગૃત્તિલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું* *જામનગર , સંજીવ રાજપૂત: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની…
*વાલીઓ તરફે હાઇકોર્ટે કર્યો આદેશ*
*વાલીઓ તરફે હાઇકોર્ટે આદેશ* સ્કૂલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કૂલ ફીની માંગણી નહિ કરી શકે. સંચાલકો બેફામ ફી…
*ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ એક ગૌરવ સિદ્ધિ મળી: કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ વર્સેઇલ્સ 2024માં વૈશ્વિક સ્તરે મળી માન્યતા*
*ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ એક ગૌરવ સિદ્ધિ મળી: કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ વર્સેઇલ્સ 2024માં વૈશ્વિક સ્તરે…