આમ આદમી પાર્ટીના ઉમેદસિંહ યાદવ ના રહસ્યમય મોત અંગે તેમની પત્ની 12.30 કલાકે આનંદનગર પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરવા પહોંચશે.

આમ આદમી પાર્ટીના ઉમેદસિંહ યાદવ ના રહસ્યમય મોત અંગે તેમની પત્ની 12.30 કલાકે આનંદનગર પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરવા પહોંચશે.

લવ જેહાદના મુદ્દે ફોન પર મળેલી ધમકી ફરિયાદ બાદ સાંસદ મનસુખભાઈ વસાવાને મળી સુરક્ષા

લવ જેહાદના મુદ્દે ફોન પર મળેલી ધમકી ફરિયાદ બાદ સાંસદ મનસુખભાઈ વસાવાને મળી સુરક્ષા રાજપીપળા ખાતે તેમના નિવાસ સ્થાને 1…

પુરુષ ઉમેદવારના ગાંધીનગર ખાતે ધરણાં

પુરુષ ઉમેદવારના ગાંધીનગર ખાતે ધરણાં મોટી સંખ્યામાં પુરુષ ઉમેદવારોએ ધરણા પર ઉતરી વિરોધ દર્શાવ્યો મહિલા ઉમેદવારની ભરતીની જેમ પુરુષ ઉમેદવારોની…

નવો કોરોના વાયરસ ચેપી છે પણ જીવલેણ નથી: બ્રિટનના આરોગ્ય વિભાગનો દાવો 

ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે. જે લોકોને આ રોગની સમજ કે જાણકારી નથી, તે પેનિક થઇ…

જૂનાગઢ બ્રેકિંગ કેશાેદમાં ભાજપ યુવા કાર્યકર પર હુમલાે

જૂનાગઢ બ્રેકિંગ કેશાેદમાં ભાજપ યુવા કાર્યકર પર હુમલાે ઇજાગ્રસ્ત યુવકને હાેસ્પિટલ દાખલ કરાયાે કાર્યકર યુવકનું નામ અમિત દવે હાેવાનું બહાર…

નર્મદા જિલ્લામાં ચાઇનીઝ બનાવટના તુક્કલ તથા દોરીના ઉત્પાદન,વેચાણ,ઉપયોગ કરવા પર તા. ૩૧ મી જાન્યુઆરી સુધી પ્રતિબંધ.

નર્મદા જિલ્લામાં ચાઇનીઝ બનાવટના તુક્કલ તથા દોરીના ઉત્પાદન,વેચાણ,ઉપયોગ કરવા પર તા. ૩૧ મી જાન્યુઆરી સુધી પ્રતિબંધ. રાજપીપલા, તા.4 ઉત્તરાયણના તહેવારને…

કડકડતી ઠંડીમાં ફૂટપાથ અને રોડ પર વસતા અને ઠંડીમાં ઠુંઠવતા લોકોના વહારે આવતી અમદાવાદ યુવસેના

કડકડતી ઠંડીમાં ફૂટપાથ અને રોડ પર વસતા અને ઠંડીમાં ઠુંઠવતા લોકોના વહારે આવતી અમદાવાદ યુવસેના જીએનએ અમદાવાદ: રાજ્યમાં કડાકા ની…