નર્મદા જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટ માટેના સેન્ટરોની સંખ્યામાં વધારો. કુલ-૨૦ થી ૨૧ જેટલા કેન્દ્રો કાર્યરત કરવાનું હાથ ધરાયેલું આયોજન.
નર્મદા જિલ્લામાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં આરટીપીસીઆર ટેસ્ટની કામગીરી વધુ સઘન બનાવવા તંત્ર ચિંતિત બન્યુ. નર્મદા જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટ માટેના સેન્ટરોની…
