અબોલ જીવો,કામધેનુ,વૃક્ષોની તો દયા કર પ્રભુ

અબોલ જીવો,કામધેનુ,વૃક્ષોની તો દયા કર પ્રભુ વર મર્યો,કન્યા મરી,હવે તો તરભાણું ભર પ્રભુઅબોલ જીવો,કામધેનુ,વૃક્ષોની તો દયા કર પ્રભુ માન્યું માનવનો…

રાજપીપલા સ્મશાન ગૃહ મુક્તિધામમા અગ્નિ સંસ્કાર માટે નર્મદા પોલીસે 10 ટ્રક લાકડા આપ્યા

નર્મદા પોલીસે 10 ટ્રક લાકડાનું દાન કરીને સાબિત કરી બતાવ્યું કે કડક ખાખી વર્દીની અંદર એક નરમ દિલ પણ હોય…

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રાજ્યમાં ખાસ કરીને દરિયા કિનારાના…

વાવાઝોડાએ મુંબઈના દરિયામાં જહાજ ડૂબાડ્યું, 170 ગુમ; 140થી વધારે લોકોને બચાવાયા

વાવાઝોડાએ મુંબઈના દરિયામાં જહાજ ડૂબાડ્યું, 170 ગુમ; 140થી વધારે લોકોને બચાવાયા

અમદાવાદમાં તૌકતે વાવાઝોડાનું સંકટ વધ્યું

અમદાવાદમાં તૌકતે વાવાઝોડાનું સંકટ વધ્યું : વાવાઝોડું આગામી 1 કલાકમાં સિવિયર સાઈક્લોન બનશે, 70થી 80 કિમીની ઝડપે ફૂંકાઈ શકે પવન

GTUoffice એ PG ની આજની પરિક્ષા કરી મોકુફ

GTUoffice એ PG ની આજની પરિક્ષા કરી મોકુફઓનલાઈન લેવાની હતી આજે પરીક્ષા ટાઉતે વાવાઝોડાની અસરને લઈ પરીક્ષા મોકુફ પરિક્ષાની નવી…

ગઈકાલે અમદાવાદના બોપલ ઘુમા રોડ પર આવેલ રીતીકા એપાટૃમેનટ ની દિવાલ ધરાસહી થઇ હતી

ગઈકાલે અમદાવાદના બોપલ ઘુમા રોડ પર આવેલ રીતીકા એપાટૃમેનટ ની દિવાલ ધરાસહી થઇ હતીકોઇ જાનહાની થયેલ નથી

તાઉ’તે વાવાઝોડુ આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે..

તાઉ’તે વાવાઝોડુ આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે.. આદરમિયાન લોકો સલામત રહે તેમજ…