કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ ‘શિકારા’ જોઇને રડવા લાગ્યા અડવાણી : વિડિયો વાયરલ દેશના પૂર્વ ઉપવડાપ્રધાન અડવાણી દીકરી પ્રતિભાની સાથે ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા.
નવી દિલ્હી તા. ૮ : કાશ્મીરી પંડિતોનું ઘાટીમાંથી નિષ્કાસન પર બનેલી ફિલ્મ ‘શિકારા’ જોઇ ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી…