ગુજરાત પેટર્ન યોજના હેઠળ નર્મદા જિલ્લામાં સને ૨૦૨૦-૨૧ ના વર્ષ માટે રૂા. ૨૪૪૬.૩૨/- લાખના ખર્ચના મંજુર થયેલા કુલ ૧૩૫૫ વિકાસ કામો : ૪૦૭૭ લાભાર્થીઓ આવરી લેવાયા.
ગુજરાતના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌશર્વધન વિભાગના રાજય મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષપદે આજે રાજપીપલા…