ગુજરાત યુનિવર્સિટીએ મોક ટેસ્ટ પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર

ગુજરાત યુનિવર્સિટીએ મોક ટેસ્ટ પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર પ્રેક્ટિસ માટે 29 મે ના રોજ 10 પ્રશ્નોની ટ્રાયલ ટેસ્ટ લેવાશે, મોક…

ગુજરાતમાં સૌ પ્રથમ વાર…. કોરોનાની વિકટ પરિસ્થિતિઓના આગોતરા આયોજનના ભાગરૂપ હેલ્થકેર વર્કર્સ માટે એડવાન્સ ટ્રેનિંગ પ્રોગ્રામનો પ્રારંભ થયો

*ગુજરાતમાં સૌ પ્રથમ વાર…. કોરોનાની વિકટ પરિસ્થિતિઓના આગોતરા આયોજનના ભાગરૂપ હેલ્થકેર વર્કર્સ માટે એડવાન્સ ટ્રેનિંગ પ્રોગ્રામનો પ્રારંભ થયો* અમદાવાદ: શહેરના…

કર્ણાટકમાં કોરોના મહામારી વચ્ચે ‘ઘોડા’ની સ્મશાનયાત્રામાં હજારો લોકો જોડાયા

કર્ણાટકમાં કોરોના મહામારી વચ્ચે ‘ઘોડા’ની સ્મશાનયાત્રામાં હજારો લોકો જોડાયા…જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે… https://youtu.be/4J6TdJXsFY0

જીતનગર ના યુવાનનું કરજણ નદીમા ન્હાવા પડતાઉંડા પાણીમાં ડુબી જવાથી મોત

જીતનગર ના યુવાનનું કરજણ નદીમાન્હાવા પડતાઉંડા પાણીમાં ડુબી જવાથી મોત રાજપીપલા, તા 24 જીતનગર ના યુવાનનું કરજણ નદીમાન્હાવા પડતાઉંડા પાણીમાં…

વર્ષથી પ્રોહીબીશનના ગુનાના કામનો નાસતો ફરતા આરોપીને
વડફળી (મહારાષ્ટ્ર)થી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા પોલીસ

બે વર્ષથી પ્રોહીબીશનના ગુનાના કામનો નાસતો ફરતા આરોપીનેવડફળી (મહારાષ્ટ્ર)થી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા પોલીસ રાજપીપલા, તા 24 છેલ્લા બે વર્ષથી પ્રોહીબીશનના…

સુરતની એક સંસ્થાએ વરાછામા શ્રદ્ધાંજલિ રક્તદાન કેમ્પ યોજીને 102 જેટલું યુનિટ રક્તદાન કરીને રાજપીપળા બ્લડ બેન્ક ને 102 યુનિટ લોહી આપતાં બ્લડ બેંકને મળ્યું જીવતદાન

રાજપીપલા બ્લડ બેન્ક મા બ્લડ ખુટ્યું! સુરતનીએક સંસ્થાએ વરાછામા શ્રદ્ધાંજલિ રક્તદાન કેમ્પ યોજીને 102 જેટલું યુનિટ રક્તદાન કરીને રાજપીપળા બ્લડ…

ગુજરાતના ગર્વ સમાન અમદાવાદ પોલીસ આવી તોફાન ગ્રસ્ત ઉનામાં મદદની વહારે..

અમદાવાદ ગુજરાતના ગર્વ સમાન અમદાવાદ પોલીસ આવી તોફાન ગ્રસ્ત ઉનામાં મદદની વહારે.. તાઉ તે વાવાઝોડા માં ઉના માં થયેલ ભારે…

ઘરે ઘરે જઈનેકોરોના જાગૃતિ સંદેશ, શિક્ષણ સાથે સેવાનું ઝરણું વહાવે છે.રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક અનિલ મકવાણાની કોરોના મા અનોખી સેવા

રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક અનિલ મકવાણાની કોરોના મા અનોખી સેવા ઘરે ઘરે જઈનેકોરોના જાગૃતિ સંદેશ, શિક્ષણ સાથે સેવાનું ઝરણું વહાવે છે.…