અફઘાનીસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને એરલિફટ કરી એરફોર્સ વિમાન જામનગર ખાતે પહોંચ્યુ

અફઘાનીસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને એરલિફટ કરી એરફોર્સ વિમાન જામનગર ખાતે પહોંચ્યુ. વતન પરત પહોંચેલા ભારતીયોની આંખમાં હર્ષાશ્રુનો વરસાદ જોવા મળ્યો.…

શેમારુ મી નો નવતર પ્રયોગ: હવે આંગળીના ટેરવે જોઈ શકશો 250 થી વધુ ગુજરાતી નાટકો. અમદાવાદ ખાતે નાટ્યસામ્રાટૉનું યોજાયું સંમેલન.

અમદાવાદ: ગુજરાતી નાટકો અને ફિલ્મો આપને જો આંગળીના ટેરવે જોવા મળી જાય તો વાત જ કંઈક અલગ થઈ જાય છે.…

ભારતીય કર્મચારીઓને લઈને kabulથી રવાના થયેલુ વાયુસેનાનું વિમાન જામનગર પહોંચ્યું

*ભારતીય કર્મચારીઓને લઈને kabulથી રવાના થયેલુ વાયુસેનાનું વિમાન જામનગર પહોંચ્યું * કર્મચારીઓને ઉતારવામાં નહીં આવે. વાયુસેનાનું C-17 વિમાન જામનગર એરપોર્ટ…

અમદાવાદઃ એરપોર્ટ સર્કલ પાસે આવેલી માર્વેલ્સ ઈન હોટલમાં કુટણખાનું ઝડપાયું

અમદાવાદઃ એરપોર્ટ સર્કલ પાસે આવેલી માર્વેલ્સ ઈન હોટલમાં કુટણખાનું ઝડપાયું,પોલીસે ગ્રાહક બની ગોઠવી હતી ટ્રેપ૨ દલાલની કરી પોલીસે ધરપકડ

અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં એક મહિલા સાથે દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં એક મહિલા સાથે દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આરોપીએ મહિલાને પોતે ક્રાઈમ બ્રાન્ચમાં અધિકારી…

કલોલ તાલુકા ના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં મર્ડર

ગાંધીનગર બ્રેકિંગ……. કલોલ તાલુકા ના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં મર્ડર રકનપુર ખેતર માંથી મળી લાશ ૩૫ વર્ષના વ્યક્તિની ખેતરમાંથી મળી…

વિજય ચોક સર્કલ (કાલાઘોડા સર્કલ) ખાતે શહેરની શોભામાં વધારો કરતાં ૨૫ મીટર ઉંચા પોલ ઉપર ૧૪’ x ૨૧’ સાઇઝના રાષ્ટ્ર ધ્વજના યોજાયેલા ધ્વજારોહણ

રાજપીપલા, તા15 રાજપીપલા વિજય ચોક સર્કલ (કાલાઘોડા સર્કલ) ખાતે શહેરની શોભામાં વધારો કરતાં ૨૫ મીટર ઉંચા પોલ ઉપર ૧૪’ x…

સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્કમાં પ્રવાસીઓ માટે અનોખુ નવુ આકર્ષણ

સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્કમાં પ્રવાસીઓ માટે અનોખુ નવુ આકર્ષણ- કેવડીયાખાતે આવેલ જંગલ સફારી પાર્કમાં સફેદ નરવાઘ “વીર”ને નવી સાથીદાર સફેદ…

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વધુ સાર્થક બની રહે તે માટે સૌને દિશામા સંકલ્પબધ્ધ થવા જિલ્લા કલેક્ટરશ ડી.એ.શાહનું આહવાન

મજબૂત રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરારરાખવાની કટિબધ્ધતા સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વધુ સાર્થક બની રહે તે…

ધો.12 રિપીટર વિદ્યાર્થીઓનું આવતીકાલે પરિણામ

બ્રેકિંગ ન્યૂઝધો.12 રિપીટર વિદ્યાર્થીઓનું આવતીકાલે પરિણામતા.16 ઓગસ્ટે સવારે 8 વાગ્યે જાહેર થશે પરિણામરાજ્યના મા.અને ઉ.મા.શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાતબોર્ડની વેબસાઈટ પર…