સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની થશે આન બાન અને શાન સાથે ઉજવણી.

કોરોના વોરીયરનું કરવામાં આવશે સન્માન. – મુખ્ય વહીવટદારશ્રી વતી મદદનીશ કમિશનર શ્રી નિલેશ દુબેના હસ્તે થશે ધ્વજવંદન, રાજપીપલા તા 13…