રાજકોટ કાર્યાલય ખાતે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારના જન્મદિવસે NCP પ્રદેશ મહિલા પ્રમુખ તેમજ પ્રદેશ પ્રવક્તા રેશમા પટેલ દવારા હવનનું કરાયું આયોજન.
રાજકોટ: આજે NCP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ખેડૂત નેતા શરદ પવાર જન્મદિવસ નિમિતે રાજકોટ NCP કાર્યાલય ખાતે હવનનું આયોજન કરવામાં…