આવતીકાલે ગુજરાતના 1 હજારથી વધુ સીએનજી પંપ રહેશે બંધ બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી સીએનજી ગેસનું વેચાણ બંધ કરવાનો નિર્ણય

આવતીકાલે ગુજરાતના 1 હજારથી વધુ સીએનજી પંપ રહેશે બંધબપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી સીએનજી ગેસનું વેચાણ બંધ કરવાનો નિર્ણયપેન્ડિંગ માર્જિનના પ્રશ્નના ઉકેલ ન આવતા ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સની જાહેરાત