મોરબી-જામનગર હાઈવે બંધ કરવામાં આવ્યો

મોરબી-જામનગર હાઈવે બંધ કરવામાં આવ્યો

ખાખરાના પુલ પરથી પાણી પસાર થતા રસ્તો બંધ કરવામાં આવ્યો

મોરબી જામનગર જવા માટે પોલીસે પડધરી થઇ રોડને ડાઈવર્ઝન આપવામાં આવ્યું

ઈમર્જન્સી કામ વગર જામનગર અને રાજકોટ ન જવા લોકોને અપીલ