#BIG BREAKING: *કાનપુરમાં વિકાસ દુબેની ગાડી પલટી. ભાગવા જતાં એન્કાઉન્ટરમાં મૌત

#BIG BREAKING:

*કાનપુરમાં વિકાસ દુબેની ગાડી પલટી*

➡️ ગાડી પલટતા વિકાસ દુબેએ ભાગવાની કોશિશ કરી

➡️ સ્થાનિક લોકોએ ફાયરિંગનો અવાજ સાંભળ્યો

➡️ ગઇકાલે મધ્યપ્રદેશથી વિકાસ દુબેની કરાઈ હતી ધરપકડ