⭕ *ગુજરાતમાં નવા 861 પોઝિટિવ કેસ નોંધાયા,15 લોકોનાં મોત ,429 લોકોને ડિસ્ચાર્જ કરાયા*
⭕ *24 કલાકમાં સુરત 307,અમદાવાદ 162,વડોદરા 68,ગાંધીનગર 32,વલસાડ 28,ભાવનગર 23,રાજકોટ 20,જૂનાગઢ-ભરૂચ 19,બનાસકાંઠા 18,ખેડા-મહેસાણા 17,નવસારી 16,દાહોદ 13,જામનગર 11,આણંદ-સાબરકાંઠા-સુરેન્દ્રનગર 10,ગીરસોમનાથ 9,અમરેલી-તાપી 8,બોટાદ 6,અરવલ્લી-કચ્છ-પાટણ 5,છોટાઉદેપુર-મોરબી 4,પંચમહાલ 3,નર્મદા-પોરબંદર 1 કેસ*
● રાજ્યમાં કુલ કેસ : 39280
● રાજ્યમાં કુલ મોત : 2010
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 27742
⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 22580
•વડોદરા-2836
•સુરત-7038
•રાજકોટ-529
•ભાવનગર-436
•આણંદ-271
•ગાંધીનગર-805
•પાટણ-263
•ભરૂચ-364
•નર્મદા-101
•બનાસકાંઠા-297
•પંચમહાલ-224
•છોટાઉદેપુર-71
•અરવલ્લી-240
•મહેસાણા-386
•કચ્છ-224
•બોટાદ-112
•પોરબંદર-22
•ગીર-સોમનાથ-107
•દાહોદ-116
•ખેડા-257
•મહીસાગર-165
•સાબરકાંઠા-229
•નવસારી-196
•વલસાડ-305
•ડાંગ- 07
•દ્વારકા-28
•તાપી-37
•જામનગર-309
•જૂનાગઢ-228
•મોરબી-55
•સુરેન્દ્રનગર-237
•અમરેલી-126 કેસ નોંધાયા
Update- 09.07.2020 7.30 PM
*RAVI PATEL*
*SANDESH NEWS*
*AHMEDABAD*
(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)