★ એવું કહેવાય છે કે *ઈ.સ* *૧૬૧૦* માં પ્રથમ વખત ગેલેલીઓએ દુનિયાને કહીયું કે પૃથ્વી ગોળ છે અને તે સૂર્યની પ્રદક્ષિણા કરે છે, અને સૂર્યમાળાનો એક ગ્રહ છે, તે પહેલા દુનિયાને આ જ્ઞાન ન હતું…
◆ *પરંતુ આપણા વેદ અને શાસ્ત્રમાં આ વાત હજારો વર્ષો પહેલા કહેવાઇ ગયેલ છે…*
*જેમ કે…..*
● ક્ષા: = પૃથ્વી
અહસ્તા = હસ્ત રહિત
અપદી = પગ રહિત
વર્ધત = વૃદ્ધિને પ્રાપ્ત થાય છે
શુષ્ણમ્પરિ = સૂર્યની ચોતરફ
પ્રદક્ષિણિત્ = પરિક્રમા કરવી
【*ઋગ્વેદ ૧૦,૨૨,૧૪*】
હસ્ત અને પગ રહિત પૃથ્વી, સૂર્ય આદિ દેવોની ગતિવિધિઓથી વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. પૃથ્વી પરના સર્વ પદાર્થો પણ પૃથ્વીની સાથે ગતિ કરે છે. પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે.
● સવિતા = સૂર્ય
યન્ત્રે: = નિયંત્રણ શક્તિ દ્વારા
પૃથિવીમ્ = પૃથ્વી
અરમ્ણાત્ = સ્થાપિત કરી રાખે છે
દ્યામ્ અદ્દંહત્ = અંતરીક્ષના અન્ય ગ્રહો
અતૂર્તે = નિરંતર અતુટ ફેલાયેલ
બદ્ધમ્ = બાંધી રાખે છે
અશ્વમિવ અધુક્ષત્ = અશ્વ સમાન
【*ઋગ્વેદ ૧૦,૧૪૯,૧*】
સૂર્યએ પૃથ્વી અને અંતરીક્ષના અન્ય ગ્રહોને પોતાની નિયંત્રણ શક્તિ દ્વારા બાંધી રાખ્યા છે. જેમ ઘોડાને તાલીમ આપનાર ઘોડાની લગામ પકડી તેઓને પોતાની ચોતરફ ધુમાવે છે, તેમ સૂર્ય પણ પૃથ્વી અને અંતરીક્ષના અન્ય ગ્રહોને પોતાની ચોતરફ ઘુમાવે છે.”
સમયના આધુનિક એકમ સંદર્ભે *આર્યભટ્ટની* ગણતરીઓ જોઈએ તો પૃથ્વીનું ચક્કર-ભ્રમણ *૨૩ કલાક ૫૬ મિનિટ અને ૪.૧ સેકન્ડ છે,* આધુનિક મૂલ્ય ૨૩:૫૬:૪.૦૯૧ છે. આ જ રીતે સૂર્ય પરિક્રમાની સમય મર્યાદા*૩૬૫ દિવસ ૬ કલાક ૧૨ મિનિટ ૩૦ કહેલી છે*
█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒
■ *ગુરુત્વાકર્ષણ બળ*
★ એવું કહેવાઈ છે અને ભણાવાઈ કે *ઇ.સ* *૧૬૮૭માં* *સર ન્યુટનેના* માથા ઉપર સફરજન પડીયું અને તેમને ત્યાર બાદ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત અપીયો….
◆ પરંતુ આપના વેદ, ન્યાય શાસ્ત્ર વગેરેમાં અનેક સદીઓ પહેલાં આ સિદ્ધાંત રાજુ કારિયા હતા….
● अद्य पतनासमवयी कारणं गुरुत्व, *तर्क संग्रह*
પ્રથમ પડવાની ક્રિયાને ગુરુત્વ કહેવાઈ છે…..
● હે દેવ… તમારા આકર્ષણ, તેજ અને ગતિના ગુણ વાળા અતિપ્રબળ કિરણો દ્વારા સમગ્ર લોકો આકર્ષણ શક્તિથી નિયમમાં બાંધેલા રહે છે.
【ઋગ્વેદ૮.૧૨.૨૮】
● “હે પરમાત્મા ! આ સૂર્ય તેજ રચિયો છે, તું અનંત શક્તિ વાળો છે, આ સૂર્ય જેવા અન્ય ગ્રહો તેજ રશિયા છે અને તુજ તે સર્વને તર્જ આકર્ષણ શક્તિથી નીયાંત્રિત કરે છે. 【ઋગ્વેદ ૧.૬.૫ અને ઋગ્વેદ ૮.૧૨.૩૦】
● સૂર્ય આકાશમાં બપોતાની ધરી ઉપર ફરિયા રાખે છે, તે પૃથ્વિ વગેરે પિંડોને પોતાની શક્તિથી ચારે તરફ ફેરવે છે. 【યજુર્વેદ ૩૩.૪૩】
● ભાનું પૃથ્વી સહિત અન્ય તમામ પ્રકાશ રહિત પિંડની માધ્યમ રહી ગતિ કરે છે, અને તે રવિની આકર્ષણ શક્તિને કારણે કોઈ પિંડ એક બીજા સાથે ટાકારતા નથી. 【ઋગ્વેદ ૧.૩૫.૯】
● સૂર્યએ પૃથ્વી અને અન્ય ગ્રહોને ધારણ કરેલ છે.
【અથર્વવેદ ૪.૧૧.૧】
● ન્યુટનના ૧૨,૦૦૦ વર્ષ પેહલા ભસ્કારાચાર્ય આ સિદ્ધાંત રજુ કરીઓ હતો…
█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒
■ *ચંદ્રનો પ્રકાશ*
★ ગેલેલીઓની શોધ બાદ સાબિત થયું કે ચંદ્રનો ખુદ નો કોઈ પ્રકાશ નથી….
◆ પરંતુ આપણા વેદોમાં એનો ઉલ્લેખ હજારો વર્ષ પેહલા કરાયેલ છે….
● જેમ સૂર્યનો પૃથ્વી સાથે આકર્ષણનો સંબંધ છે, જેમ પૃથ્વી સૂર્યના તેજથી પ્રકાશમાન છે તેમ ગતિમાન ચંદ્ર પણ સૂર્યના તેજથી પ્રકાશમાન છે. 【ઋગ્વેદ૧.૮૪.૧૫】
● સોમ (ચંદ્ર) વધૂની કામના કરે છે. સૂર્ય પોતાની પુત્રી “પ્રકાશ કિરણ – વધૂ” ચંદ્રને દાન કરે છે. અને દિવસ અને રાત્રી આ વિવાહના સાક્ષી રહે છે. 【ઋગ્વેદ૧૦.૮૫.૯】
█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒
■ *ગ્રહણ*
● હે ભાસ્કર… તારા તેજથી પ્રકાશમાન તેવો ચંદ્ર પૃથ્વી ઉપર પડતા તારા કિરણોને અવરોધે છે, ત્યારે સમસ્ત લોક આ અકસ્માતથઈ થયેલા અંધકારથી ભયભીત થઇ ઉઠે છે.【ઋગ્વેદ ૫.૪૦.૫】
█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒
■ *પૃથ્વીથી સૂર્યનું અંતર*
◆ નાસાએ ૨૦મી સદીમાં પૃથ્વીથી સૂર્યનું અંતર માપિયુ એ પ્રમાણે આ અંતર ૧૪,૯૬,૦૦,૦૦૦ કિ.મી છે…
● તેની સામે ગર્વથી કહી શકાઇ કે ૧૬ સદીમાં *તુલસીદાસજી* રચિત હનુમાન ચાલીસાની ૧૮ ચોપાઈ
*જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ,*
*લીલ્યો તાહી મધુર ફલ જાનું.*
આ અંતરનું નિર્દેશન પ્રાપ્ત થાઈ છે…
જેમ કે….
> સતયુગ = ૪,૮૦૦ દિવ્ય વર્ષ
ત્રેતાયુગ = ૩,૬૦૦ દિવ્ય વર્ષ
દ્વાપરયુગ = ૨,૪૦૦ દિવ્ય વર્ષ
કળિયુગ = ૧,૨૦૦ દિવ્ય વર્ષ
> ૧ જગ = દેવોના ૪ યુગ (૧૨,૦૦૦ દિવ્ય વર્ષ)
> સહસ્ત્ર = ૧,૦૦૦
> ૧ યોજન = ૮ માઈલ (૧ માઈલ= ૧.૬ કિ.મી
∆ ૧૨,૦૦ × ૧,૦૦૦ × ૮ = ૯,૬૦,૦૦,૦૦૦ માઈલ
∆ ૯,૬૦,૦૦,૦૦૦ માઈલ × ૧.૬ = ૧૫,૩૬,૦૦૦,૦૦૦ કિ.મી
નોંધ- પૃથ્વીનો પરિક્રમાંનો માર્ગ ઈંડાકાર છે….🤔🤔
█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒
■ *પ્રકાશની ગતી*
◆ પ્રકાશની ગતિ પ્રતિ સેકંડ 1,86,282 માઇલ છે એટલે કે *2,99,792 કિલોમીટર પ્રતિ સેકંડ,* એટલે કે લગભગ 67,06,16,629 માઇલ, જો તમે પ્રકાશની ગતિએ મુસાફરી કરી શકતા હો, તો તમે એક સેકંડમાં 7.5 વખત પૃથ્વીની ફરતે ચક્કર મારી શકો… 【Google 2018】
● તેની સામે આપણા પૂર્વજો હજારો વર્ષ પહેલા વેદોમાંથી આ જ્ઞાન પ્રાપ્ત થયેલ છે,
જેમ કે….
૧૪ સદીમાં *ભારતીય વિદ્વાન સાયને ઋગ્વેદની* ઋચાઓનો અભ્યાસ કરીને કહેલું છે કે…
*ખુબજ આદર થકી હું સૂર્ય સમક્ષ નમન કરું છું કે તે માત્ર અરધી નિમેષમાં ૨૨૦૨ યોજનોનું અંતર કાપી પૃથ્વી પર પહોંચે છે.*
> ૧ યોજન = ૯ માઇલ
> ૧ નિમેષ = સેકન્ડનો ૧૬/૭૫ ભાગ
> એટલે.. ૨૨૦૨ યોજનો × ૯ માઇલ × ૧૬/૭૫ નિમેષ = ૧,૮૫,૭૯૪ માઇલ્સ પર સેકન્ડ = ૨,૯૯,૦૦૦ કિલોમીટર પર સેકન્ડ.
█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒
■ *અણુ બોમ્બ*
★ અણુબૉમ્બના જનક *ઓપનહેઇમરે ૧૯૪૫* માં પ્રથમ વખત અણુબૉમ્બ બનાવી સફળ પરીક્ષણ કરીયું ત્યારે તે બોલિયો હતો *કદાચ દુનિયાનો નહીં ! પરંતુ આ આધુનિક જગતનો પહેલો ઍટમવિસ્ફોટ છે*
● પરીક્ષણ થાય ગયા બાદ અસર જોતી વખતે એજ ઑપનહેઇમર ગીતાજીનો સ્લોક ઉચ્ચાર તેનો ભાવાર્થ બોલિયાં, *”હું વિશ્વનો અંત કરનારો સમય છું,હું સાક્ષાત મૂત્યું છું….”*
જગ વિખ્યાત છે કે આ વજ્ઞાનિક મનની શાંતિ માટે ગંગા કિનારે આવેલો….
● *મહાભારત મુસળ પર્વના વર્ણન થયેલ શસ્ત્રની અસર જોઇએ..*
એટલા પ્રખર તેજથી ઝળહળતું શસ્ત્ર આ પહેલે કોઈ એ જોયું ન હતુ, એ સાક્ષાત યમદૂત બનીને આવ્યુ, અને એના માર્ગમાં આવતી તમામ વસ્તુ તત્કાલ રાખ થઈ ગઈ, આખાયે બ્રહ્માંડની શક્તિ એનામાં હતી,એનો વિસ્ફોટ થયો, ત્યારે હજારો સૂર્ય જેવુ તેજ વાતાવરણમાં ફેલાઈ ગયું, તમામ લોકો માર્યા ગયા જે કોષો દૂર હતા તે આંધળા થઇ ગયા, પશુ પક્ષીનો રંગ ઉડી ગયો ઘરોના માટીના વાસણ તૂટી ગયા, બધે ઝેરી વાયુ પ્રસારાઇ ગયો જોત જોતામાં સંપૂર્ણ વિનાશ…..
આ વર્ણન બીજા કોઈ શસ્ત્રનું નહીં પરંતું *બ્રહ્માસ્ત્રનું* હતું…અને આજ અત્યારનો પરમાણુ બોમ્બ,
● સિન્ધુઘાટીની સંસ્કૃતિનો નાશ કોઈ ભયાનક વિસ્ફોટ છે તેવું ઘણા વિજ્ઞાનિકો માંને છે,
● એટલુજ નહીં અત્યાર ના પરમાણુ બમ્બ માત્ર એક પ્રાંત કે દેશ ને નિષ્તોનાબૂત કરી શકે છે પરતું મહાભારત પ્રમાણે બ્રહ્માસ્ત્રમાં સંપૂર્ણ બ્રહ્માંડના વિનાશની શક્તિ હતી….
█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒
■ *જેનિટીક ક્લોનિંગ*
◆ ક્લોનિંગનાંથી હજુ આપણે ઘણા અજાણ છીએ.સરળ ભાષામાં કહેવું હોય તો, *ક્લોનિંગ એટલે એવી પ્રક્રિયા જેમાં દરેક પ્રાણી-પશુ-પંખી-મનુષ્યનાં DNA તેનાં જેવું દેખાતું બીજું રૂપ તૈયાર કરી શકાય.*
આ ખોજ ખુબજ ખતરનાક હોવાથી પરં અત્યારે કોઈ પણ દેશ આ શૉધ ઉપર સંશોધન કરે નહીં તેવો પ્રતિબંધ લદાઓ છે….
● પરંતુ આ અદ્દભૂન શોધમાં આપણા પૂર્વજો ખુબજ આગળ હતા…
*રામાયણના* યુદ્ધમાં આજ વિજ્ઞાનિક પદ્ધતિથી રાવણ વારે-વારે પૂનર્જીવિત થતો હતો,
● *માર્કન્ડે પુરાણ* મુજબ રક્તબીજ એક એવો રાક્ષસ જેના લોહીમાંથી તેના જેવો બીજો ઉત્તપન્ન થતો હતો.
● *મહાભારતમાં* ભગવાન વેદવ્યાસજી એ આજ વિદ્યાથી ગંધારીના ૧ ગર્ભપિંડમાંથી ૧૦૧ બાળક ઉત્પન્ન કારિયા હતા.
█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒
■ *ટેસ્ટટ્યુબ બેબી ટેક્નિક*
◆ આ શોધ ઉપર હજી ઘણા રિસર્ચ ચાલે છે તેમ છતાં આધુનિક યુગમાં અત્યારે પણ ગર્ભ ધારણ કારિયા વગર સંતાન પ્રાપ્ત થઈ શકે છે…
● તમામ પુરાણો, વેદો અને ગ્રન્થો મુજબ *આદિ નાયારાયની નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું અને તેમાંથી બ્રહ્માજી* આજ છે ટેસ્ટટ્યુબ…..
● *મહાભારત* રાજમાતા કુંતીના ૬ પુત્રનો જન્મ પણ આજ રીતે થયો…..
● દેવસેનાપતિ કાર્તિકેય અને પ્રથમ પુજ્ય શ્રી ગણેશજીનો જન્મ આજ વિદ્યાથી થયો….
█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒
■ *ભૂમિતિના સિદ્ધાંત*
◆ ભૂમિતિના જનક *પાયથાગોરસને* માનવામાં આવે છે, પરંતુ પ્રખ્યાત *ફ્રેન્ચ ફિલોસોફર વોલ્ટેર* મુજબ પાયથાગોરસ ભૂમિતિનું જ્ઞાન ભારતીય સાધુઓ દ્વારા પ્રાપ્ત થયું….
● એટલુંજ નહીં આશ્ચર્યજનક વાત એ છે કે દુનિયાનું સૌથી જૂનું પિરામિડ *મુસ્તબા ઓફ ઝોસર* જે ૨૭૦૦ વર્ષ જૂનું છે તેનું વર્ણન *બૌદ્ધાયન સુલ્બ સૂત્રમાં ઉલટી ચિતાના રૂપમાં છે*
● પાયથાગોરસના ૫૦૦ વર્ષ પહેલા *બૌદ્ધાયન સુલ્બસૂત્રમાં* ભૂમિતિનું જ્ઞાન ઉપલબ્ધ છે…
█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒
■ *ચિકિત્સા*
◆ મેડીકલ સાયન્સની ઉત્પત્તિ થોડી સદી પહેલા થઈ પરંતુ વિશ્વનું સૌથી જૂનું મેડિકલ સાયન્સ હિન્દૂસ્તાનનું છે
● *સુશ્રુત સંહિતાના* ૧૮૪ પ્રકરણોમાં ૧૧૨૦ બીમારીનું સચોટ વર્ણન અને તેના ઉપાયો છે…
● પ્લાસ્ટિક સર્જરીની માહિતી પણ તેમાં પ્રાપ્ત થાઈ છે.
● ચરક સંહિતામાં *ફિજીયોલીજીથી અત્યાધુનિક જેનિટીક્સ ક્લોનિંગની* માહિતી મળે છે…
■ આ સિવાય ઘણું બધું જ્ઞાન આપના પ્રાચિન શાસ્ત્રોમાં સાચવાઇને પડીયું છે
જેમ કે,…..
રસાયણશાસ્ત્રના, કોન્ટમ ફિઝિક્સ, વિમાન વિજ્ઞાન, વિદ્યુત વિજ્ઞાન, તાર વિજ્ઞાન અને જીવાનું વિજ્ઞાન વગેરે…… છતાં તેના પર ધ્યાન આપાવાને બદલે લોકો તેને કલ્પના કહે છે. અરે…આ કાલ્પનિક હોઈ તો પણ શુ હજારો વર્ષો પહેલા આવી વિજ્ઞાનીક સોચોટ કલ્પના સામાન્ય લોકો માટે સંભવ હતી…?
■ અરે… *ફોબ્સ મેગેઝિનના* લેખ પ્રમાણે NASA પાસે આપણી ૬૦,૦૦૦ મૂળ સંકૃતભાષાની પ્રતો છે અને તે તેના ઉપર રિસર્ચ કરે છે, છતાં આપણાં માટે આ વેદ કલ્પના છે….?
■ “પૌરાણિક ભારતનું ઘણુંબધું ઋણ આપણા પર છે, તેણે આપણને ગણતરી કરતાં શીખવ્યું છે. પૌરાણિક ભારતની આ શોધથી કદાચ આજની અત્યાધુનિક શોધો પણ ન થઈ શકી હોત.” – *આલ્બર્ટ આઇનસ્ટાઇન*
વિશ્વનો સૌથી મોટો વિજ્ઞાનિક એવું કહે છે છતાં આપણા માટે વેદ કલ્પના છે…..?
■ NASA એ હમણાં કહીયું કે મંગલ ઉપર પાણીની શૉધનો પહેલો શક *વરારમિહિરનો* હતો… છતાં આપણા માટે સાંસ્કૃતિ કલ્પના છે….?
વાહ રે વાહ ભારતના વીર સપૂતો વાહ…..
આ છે તમારી કહેલી કલ્પના અને ભારતીય સંસ્કૃતિની ધરોહર…..વાહ….
અ છે ભારણનો વિકાસ….?
હવે વધુ કઈ નહીં….
તમેજ વિચારો કે શુ શાસ્ત્રો, વેદો, પુરાણો કલ્પના છે કે વિજ્ઞાનિક, ધાર્મિક, આદ્યાત્મિક અને વ્યાવહારિક જ્ઞાન છે……
સ્વયં વિચાર કરો…..
●▬ஜ۩۞۩ஜ▬⚫
🍀