જાણો રેડઝોનમાં શું પરમિશન અપાઇ.

પરવાનગી

રેડ ઝોન

પરવાનગી મુજબ દુકાનો ખુલશે પરંતુ સોશિયલ ડિસ્ટસિંગ અનિવાર્ય • બાઈક પર એકલા જઈ શકાશે, ખાનગી વાહનોમાં ડ્રાઈવરો સાથે બે યાત્રીઓને છૂટ

ઈ-કોમર્સ કંપનીઓ અગાઉની જેમ માત્ર જીવનજરૂરી સામાન મગાવી શકાશે

પ્રતિબંધ પાન-મસાલાની દુકાન ખોલવા પર પ્રતિબંધ • સાઈકલ રિક્ષા, ઓટો રિક્ષા, ટેક્સી-કેબ સેવા ઉપલબ્ધ નહીં થાય

• એક જિલ્લામાંથી બીજા જિલ્લા વચ્ચે બસ સેવા બંધ સ્પા, હેર સલૂન, બ્યુટિ પાર્લર બંધ સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ સુધી કર્યુ, અતિ આવશ્યક કામગીરી સિવાય બહારૈ નિકળવા પર પ્રતિબંધ • દરેક શિક્ષણ સંસ્થા બંધ © ગેસ્ટ હાઉસ, હોટલ, રેસ્ટોરન્ટ પણ બંધ • દરેક મોટા ઓડિટોરિયમ, સિનેમા હોલ, મોલ, જીમ પર સંપૂર્ણ પ્રતિબંધ રમત-ગમતના પરિસર, સામાજિક, રાજનૈતિક, સાંસ્કૃતિક અને દરેક પ્રકારની જાહેરસભા પર

• ધાર્મિક સ્થળો જાહેર જનતા માટે બંધ