સમસ્ત દેશની તથા રાજ્યની જનતા કોરોના મહામારીથી ત્રસ્ત થઈ ગઈ છે ત્યારે રાજ્ય નાં સંગીત વ્યવસાય સાથે સંકળાયેલા તમામ કલાકારો ની આર્થિક સ્થિતિ પણ ખૂબ કથળી ગઈ છે માટે સોશિયલ મીડિયા પર સ્વર્ગીય મોહમ્મદ રફી સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે તેઓની અમર સ્મૃતિ માં ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિએશન નાં સંસ્થાપક પ્રમુખ તુષાર ત્રિવેદી ” સૌનો સાથ સૌનો વિકાસ ” ની શુભ ભાવના સાથે કેટલાક ખાસ જરૂરતમંદ કલાકારો ની સહાયતા કરવા ના આશય થી પ્રથમવાર કોઈ એવું આયોજન Youtube Twitter Facebook ના માધ્યમ થી પ્રસારિત વિશ્વસ્તરીય પર પ્રસારિત કરીને લઘુ ઉદ્યોગ ના સર્વાંગી વિકાસ માટે અને કલાકારો ની સહાયતા કરવાના આશય થી રફી સપ્તાહ મનાવવા જઈ રહ્યા છે. જો આ ભગીરથ કાર્ય ને સફળ બનાવવા માટે આપ વ્યાપારી મિત્રો નો વિશેષ આર્થિક સહયોગ મળશે તો ખૂબ મોટી કૃપા થશે.
અંદાજીત ખર્ચ Rs.1,50,000/ નો ખર્ચ આવી રહેલ છે એક સપ્તાહ માટે આપ ના દ્વારા ઉચિત આર્થિક સહયોગ આપવા માટે વિનંતી
આપ નો કૃપાભિલાશી
તુષાર ત્રિવેદી AIKAA Founder President of India
Mob. 6353689571
Mob. 9545178791