■ *સોશ્યલ મીડિયાના કાર્યકર્તાઓ જોગ સૂચના* ■
*નમસ્કાર… કાર્યકર્તા મિત્રો..*
*રાજકોટ જિલ્લા ભાજપ આઈ.ટી.સોશ્યલ મીડિયાના સંયોજકશ્રી હિરેનભાઈ જોશીની એક તમામ કાર્યકર્તા અને સોશ્યલ મીડિયાના યુઝર્સ જોગ યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, ગઈ કાલે કેન્દ્રની સરકાર દ્વારા ૫૯ ચીનની એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિર્ણય દેશની એકતા અને સાર્વભૌમત્વના હિતમાં લેવાયો છે. રાજકોટ જિલ્લા ભાજપ સહિત સમગ્ર કાર્યકર્તાઓ નિર્ણયને આવકારી છીએ. જે સંદર્ભે આપણે તે અંતર્ગત આપણા અને આપણા પરિચિતોના મોબાઈલમાં પ્રતિબંધિત ચીની એપ્લિકેશન ડિલેટ કરાવશો તેમજ તેમના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવાનું છે. જેની સર્વે કાર્યકર્તાઓ મિત્રોએ નોંધ લેશો. વધુમાં ચાઇનીશ એપ્લિકેશન આપના ફોનમાં કઈ છે તે આપણને ખબર ના હોય તેમજ તે એપ્લિકેશન સામે બીજી તેના જેવી આપણા ભારતની અથવા સરકાર દ્વારા માન્ય અન્ય દેશોની એપ્લિકેશન છે તેની વિગત આપતી માહિતી સભર એપ્લિકેશન નીચે આપેલ લિંક પર જઈને ડાઉલોડ કરાવશો જેથી આપને અને અન્યને પણ આપ ચાઇનીશ એપ્લિકેશન વપરાશ કર્તા રોકી શકશું અને આપણી ભારતની એપ્લિકેશનનો વધુમાં વધુ ઉપયોગ કરી આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણે આપણું યોગદાન આપીશું તેમ અંતમાં સંયોજકશ્રી હિરેનભાઈ જોશી જણાવેલ હતું.*
👉 *નીચેની લિંક માં જઈ એપને ડાઉલોડ કરી જાણી શકશો..👇👇*
https://play.google.com/store/apps/details?id=com.lockdownbuy.replaceit
● *આઈ.ટી.સોશ્યલ મીડિયા વિભાગ- રાજકોટ જિલ્લા ભાજપ*