*ગુજરાતમાં વેક્સિનનો બીજો રાઉન્ડ*
રાજ્યમાં આવતી કાલથી બીજા તબક્કાના વેક્સીનેશનની કામગીરીનો થશે પ્રારંભ
DDO, જિલ્લા કલેકટર, મહાનગર પાલિકાના કમિશનર, પોલીસ, મહેસુલ તેમજ ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ લેશે વેક્સિન
3.50 લાખથી વધુ કર્મચારીઓને આપવામાં આવશે વેક્સિન