અમદાવાદ શહેર મા આવેલા ખોખરા વોડઁ મા દેવચકલા શેરી મા આજે નવરાત્રી ના ત્રીજા નોરતે શ્રદ્ધાળુ ઓ એ સોસિયલ ડિસ્ટન્સ સાથે સેનેટાઈઝ થઈ ને માતાજી ની આરતી ઉતારી હતી.

અમદાવાદ શહેર મા આવેલા ખોખરા વોડઁ મા દેવચકલા શેરી મા આજે નવરાત્રી ના ત્રીજા નોરતે શ્રદ્ધાળુ ઓ એ સોસિયલ ડિસ્ટન્સ સાથે સેનેટાઈઝ થઈ ને માતાજી ની આરતી ઉતારી હતી

સાથે સાથે દેવચકલા ના નાગરિકો ને કોરોના ના વૈશ્રિવક વાતાવરણ મા સંકઁમણ ને ખાળી શકાય તે માટે માતાજી ને આયુવેદિક ઉકાળા ના પંસાદ ચડાવી ને તે પંસાદ ના ભોગ તરીકે ઉકાળા નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું

સ્થાનિક કોરપોરેટર જયમીનીબેન દવે એ આ પસંગે વિશેષ રુપે ચોક મા હાજર રહ્યી ને શ્રધ્ધાળુ ઓને કોરોના ને મ્હાત કરવા માતાજી ને આજે પંસાદ મા ઉકાળા ના પંસાદ નું મહત્વ સમજાવી સાંપતઁ સમય મા તેને પ્રસ્તુત ગણાવી ને તમામ ને આયુવેદિક ઉકાળો મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી