અમદાવાદનાં વાતાવરણમાં પલટો પશ્ચિમ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ.

અમદાવાદનાં વાતાવરણમાં પલટો
પશ્ચિમ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ.
એસ.જી.હાઇવે,ગોતા,વૈષ્ણોદેવી સર્કલ
મકરબા,વેજલપુરમાં ઘેરાયા વાદળો
પડી શકે છે હળવો વરસાદ.