તાજેતર માજ ભારત સરકાર અને ગુજરાત સરકારે દરેક ભારતીય ને સ્વદેશી વસ્તુ અને સ્વદેશી સેવા અપનાવીને સ્વનિર્ભર અને આત્મનિર્ભર થવાની હાકલ કરી છે …. તે અંતર્ગત , શિવશક્તિ મંડળ – વડોદરા , બ્રાહ્મણ સેવા સેતુ , અને ભૂદેવ નેટવર્ક ડોટ કોમ સંસ્થા દ્વારા એક અનોખું આત્મનિર્ભર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે – હવે કર્મકાંડી બ્રાહ્મણ , પોતાની મેહનત અને યોગ્યતા મુજબ , સામાજિક સેવા દ્વારા , અતિરિક્ત આવક – મહિને રૂ ૧૦૦૦૦ થી વધુ* મેળવવાની સુવર્ણ તક … આ યોજના માં જોડાવા ઇચ્છુક કર્મકાંડી બ્રાહ્મણો પોતાનું આવેદન પત્ર આપવા માટે નીચે આપેલ FORM નિઃશુલ્ક ભરીને સબમિટ કરો :
KBGY Yojna Form Link : https://docs.google.com/forms/d/e/1FAIpQLScH9L1bi8kwkiwiG2mfoeDLVMREtgrkJU9ynmpJ_kCQVBhzZw/viewform?usp=sf_link
*આપણા કર્મકાંડી બ્રાહ્મણો ને આ યોજના નો લાભ મળે તે માટે આ મેસેજ ને વધુ માં વધુ બ્રાહ્મણો સુધી પહોંચાડો અને એક શુભ કામ માં સહભાગી થાઓ . (Contact : Shri Jigneshbhai Upadhyay : +91 9313029031 , 9054928986)*