⭕ *ગુજરાતમાં નવા 520 પોઝિટિવ કેસ નોંધાયા,27 લોકોનાં મોત ,348 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 330

,સુરત 65,વડોદરા 44,ગાંધીનગર 16,ભરૂચ 7,જામનગર 6,જૂનાગઢ 5,ભાવનગર-રાજકોટ-આણંદ-પાટણ-ખેડા 4,મહેસાણા-ગીર સોમનાથ 3,બનાસકાંઠા-અરવલ્લી-સુરેન્દ્રનગર-દ્વારકા-અમરેલી 2,મહીસાગર-સાબરકાંઠા-બોટાદ-દાહોદ-નવસારી-નર્મદા-મોરબી 1 કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 25148
● રાજ્યમાં કુલ મોત : 1561
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 17438

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-17629
•વડોદરા-1682
•સુરત-2779
•રાજકોટ-171
•ભાવનગર-174
•આણંદ-135
•ગાંધીનગર-520
•પાટણ-124
•ભરૂચ-106
•નર્મદા-33
‌•બનાસકાંઠા-156
‌•પંચમહાલ-131
•છોટાઉદેપુર-40
•અરવલ્લી-152
•મહેસાણા-193
•કચ્છ-107
•બોટાદ-69
•પોરબંદર-14
•ગીર-સોમનાથ-53
‌•દાહોદ-49
•ખેડા-113
•મહીસાગર-121
•સાબરકાંઠા-144
•નવસારી-41
•વલસાડ-59
•ડાંગ-4
•દ્વારકા-18
•તાપી-6
•જામનગર-94
•જૂનાગઢ-52
•મોરબી-8
•સુરેન્દ્રનગર-83
•અમરેલી-34 કેસ નોંધાયા

Update- 17.06.2020 7.30 PM

*RAVI PATEL*
*SANDESH NEWS*
*AHMEDABAD*

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)