⭕ *ગુજરાતમાં નવા 524 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,418 લોકોને ડિસ્ચાર્જ કરાયા*
⭕ *24 કલાકમાં અમદાવાદ 333 ,સુરત 71,વડોદરા 41,ગાંધીનગર 22,રાજકોટ 10,ભરૂચ 6,પંચમહાલ 5,અરવલ્લી-અમરેલી 4,મહેસાણા-પાટણ-કચ્છ-જામનગર-સુરેન્દ્રનગર 3,બનાસકાંઠા-સાબરકાંઠા-આણંદ-ખેડા 2,ભાવનગર-બોટાદ-દ્વારકા-મોરબી 1 કેસ*
● રાજ્યમાં કુલ કેસ : 24628
● રાજ્યમાં કુલ મોત : 1534
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 17090
⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-17299
•વડોદરા-1638
•સુરત-2714
•રાજકોટ-167
•ભાવનગર-170
•આણંદ-131
•ગાંધીનગર-504
•પાટણ-120
•ભરૂચ-99
•નર્મદા-32
•બનાસકાંઠા-154
•પંચમહાલ-131
•છોટાઉદેપુર-40
•અરવલ્લી-150
•મહેસાણા-190
•કચ્છ-107
•બોટાદ-68
•પોરબંદર-14
•ગીર-સોમનાથ-50
•દાહોદ-48
•ખેડા-109
•મહીસાગર-120
•સાબરકાંઠા-143
•નવસારી-40
•વલસાડ-59
•ડાંગ-4
•દ્વારકા-16
•તાપી-6
•જામનગર-88
•જૂનાગઢ-47
•મોરબી-7
•સુરેન્દ્રનગર-81
•અમરેલી-32 કેસ નોંધાયા
Update- 16.06.2020 7.30 PM
*RAVI PATEL*
*SANDESH NEWS*
*AHMEDABAD*
(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)