*અમદાવાદમાં કોરોનાથી કોર્પોરેટરનું થયું અવસાન*

અમદાવાદ ના હાટકેશ્વર ભાઈપુરા વોડઁ ના વતઁમાન કોરપોરેટર ગ્યાપસાદ કનોજિયા નુ કોરોના ની સારવાર દરમ્યાન દુખ:દ નિધન થયું. જ્યારે તેમના ચાર સગા ભાઈ ઓ પૈકી ત્રણેય ભાઈ ઓ બાલવીર,રણવીર અને ગ્યાપસાદ કનોજિયાનુ કોરોના સંકઁમિત થતા સારવાર દરમિયાન દશ દિવસ ના ગાળા મા નિધન થતા પરિવાર સહિત પક્ષ ના હોદ્દેદારો અને કાયઁકરો ઘેરા આઘાત સાથે શોકમા ગરકાવ થયા.