અમદાવાદ અમરાઈવાડી ભીલવાડામાં અદાણી ગેસ કંપનીના એન્જીનિયર યુવાનને કોરોના ભરખી ગયો. પ્રદિપ મિશ્રા નામનો ૩૨ વર્ષના એન્જિનિયર યુવાનની સાથે તેની પત્ની સંગીતા મિશ્રા પણ SVP માં દાખલ કરાઈ હતી. પ્રદિપ મિશ્રાના લગ્નને બે વર્ષનો ગાળો જ પસાર થયો, ત્યાં પરિવાર કોરોનાથી નંદવાય ગયો. પત્ની સ્વસ્થ થઈને ચાર દિવસ પહેલા જ ઘરે આવી હતી, ત્યારે પરિવાર અને પાડોશીઓ ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું જ્યારે બુધવારે પતિ પ્રદીપ મિશ્રા કોરોના પોઝિટિવથી મોત થતા ઘરમાં માતમ છવાયો….અમદાવાદ.
Related Posts
*અમૃતકાળની પ્રથમ અને ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શાનદાર પ્રારંભ કરાવતા પીએમ મોદી*
*અમૃતકાળની પ્રથમ અને ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શાનદાર પ્રારંભ કરાવતા પીએમ મોદી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ…
🔔 *નૂતન વર્ષાભિલાષા !* – નિલેશ ધોળકિયા, અમદાવાદ.
હિંદુ નવવર્ષ ૨૦૭૭માં કંઈક ગોતું છું વીતી ગયેલી વેળા ને પાછો ગોતું છું ખોવાયેલું મોંઘેરું બાળપણ ગોતું છું ખબર નથી…
વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ * વડાપ્રધાન મોદી ગણતરીની મિનિટોમાં અમદાવાદ એરપોર્ટ પર આવશે.
વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ * વડાપ્રધાન મોદી ગણતરીની મિનિટોમાં અમદાવાદ એરપોર્ટ પર આવશે. * એરપોર્ટથી સીધા ગાંધીનગર સ્વ.કેશુબાપાના ઘરે પરિવારજનોને મળશે.…