ટીટોડી ધાબા પર ઇંડા મૂકે તો વધુ વરસાદ આવે. જમીન પર મુકે તો ઓછો.. પણ હવે બુલેટ પર મુકે તો શુ .!!??
હિંમતનગરના ઇશ્વરભાઇ પ્રજાપતિ બુલેટની બત્તી અને ટીટોડીના ઇંડા મુક્યા છે..
જો કે હવે ઇશ્વરભાઇ જ્યાં સુધી બચ્ચા બહાર ન આવે ત્યાં સુધી બુલેટ ને હાથ પણ નથી લગાડવાના….