⭕ ગુજરાતમાં નવા 480 પોઝિટિવ કેસ નોંધાયા,30 લોકોનાં મોત,319 લોકોને ડિસ્ચાર્જ કરાયા.અમદાવાદ-318,

⭕ *24 કલાકમાં અમદાવાદ-318,સુરત-64,વડોદરા-35,ગાંધીનગર-19,મહેસાણા-બનાસકાંઠા 6, પાટણ 5, ખેડા-સુરેન્દ્રનગર 4, રાજકોટ-આણંદ 3,ભાવનગર-ભરૂચ-વલસાડ 2, અરવલ્લી-કચ્છ-દાહોદ-નવસારી-અમરેલીમાં 1 કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 20097
● રાજ્યમાં કુલ મોત : 1249
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 13643

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-14285
•વડોદરા-1293
•સુરત-2098
•રાજકોટ-131
•ભાવનગર-140
•આણંદ-111
•ગાંધીનગર-420
•પાટણ-103
•ભરૂચ-56
•નર્મદા-23
‌•બનાસકાંઠા-142
‌•પંચમહાલ-101
•છોટાઉદેપુર-37
•અરવલ્લી-121
•મહેસાણા-159
•કચ્છ-89
•બોટાદ-60
•પોરબંદર-12
•ગીર-સોમનાથ-47
•દાહોદ-46
•ખેડા-90
•મહીસાગર-116
•સાબરકાંઠા-117
•નવસારી-32
•વલસાડ-55
•ડાંગ-4
•દ્વારકા-15
•તાપી-6
•જામનગર-61
•જૂનાગઢ-32
•મોરબી-4
•સુરેન્દ્રનગર-50
•અમરેલી-15 કેસ નોંધાયા

Update- 07.06.2020 7.30 PM

*RAVI PATEL*
*SANDESH NEWS*
*AHMEDABAD*

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)