⭕ *ગુજરાતમાં નવા 485 પોઝિટિવ કેસ નોંધાયા,30 લોકોનાં મોત ,318 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં અમદાવાદમાં 290,સુરતમાં 77 ,વડોદરામાં 34,ગાંધીનગરમાં 39,બનાસકાંઠા 10,ખેડા-પાટણ 5, ભાવનગર-મહેસાણા 4, પંચમહાલ-ભરૂચ 3, રાજકોટ-અરવલ્લી-નવસારી 2,આણંદ-સાબરકાંઠા-દાહોદ-જૂનાગઢ-સુરેન્દ્રનગર 1 કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 18117
● રાજ્યમાં કુલ મોત : 1122
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 12212

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-13063
•વડોદરા-1140
•સુરત-1794
•રાજકોટ-117
•ભાવનગર-130
•આણંદ-102
•ગાંધીનગર-339
•પાટણ-86
•ભરૂચ-47
•નર્મદા-19
‌•બનાસકાંઠા-125
‌•પંચમહાલ-94
•છોટાઉદેપુર-33
•અરવલ્લી-113
•મહેસાણા-129
•કચ્છ-82
•બોટાદ-59
•પોરબંદર-12
•ગીર-સોમનાથ-45
•દાહોદ-41
•ખેડા-77
•મહીસાગર-116
•સાબરકાંઠા-107
•નવસારી-28
•વલસાડ-41
•ડાંગ-2
•દ્વારકા-13
•તાપી-6
•જામનગર-54
•જૂનાગઢ-31
•મોરબી-4
•સુરેન્દ્રનગર-42
•અમરેલી-10 કેસ નોંધાયા

Update- 03.06.2020 7.30 PM

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)