ખેડા મિનિસ્ટર દેવુસિંગ ચૌહાણ અને પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી ને એન્ટી વાયરલ કીટ પ્રદાન…

ગુજરાત રાજ્ય નાં નડીઆદ તાલુકા ના નરસંડા ગામ સ્થિત નુતન આયુરવેદિક રિસર્ચ સેન્ટર ના આયુર્વેદાચાર્ય ડૉ. શશીનાથ ઝા સાહેબ દ્વારા ખેડા જિલ્લાના યુવા મિનિસ્ટર દેવુસિંગ ચૌહાણ અને ઓલ ઇન્ડિયા મોઢ બ્રાહ્મણ એસોસિએશન નાં સંસ્થાપક તુષાર ત્રિવેદી કે જેઓ ગુજરાત મહારાષ્ટ્ર જેલ વિભાગ નાં NGO છે સાથે સાથે કરાઓકે ગાયન સાથે જોડાયેલ ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિએશન નાં પણ સંસ્થાપક છે તેમને રાજ્ય નાં તથા દેશ ના કરાઓકે ગાયક ગાયિકા ના સ્વાસ્થ્ય ની વિશેષ તકેદારી રાખવા માટે એન્ટી વાયરલ કીટ પ્રદાન કરવામાં આવેલ છે, તુષાર ત્રિવેદી દ્વારા તથા મોઢ બ્રાહ્મણ સ્થાપક કન્વીર શ્રી. મણીકાંત ત્રિવેદી દ્વારા મોઢ બ્રાહ્મણ સમાજ ને રાહત દરે એન્ટી વાયરલ કીટ પ્રદાન કરવા માટે વિનંતી કરવામાં આવી છે. અને આ સિવાય પણ સેવાકીય સંસ્થા તથા સોસાયટી સદસ્યો માટે પણ અમદાવાદ – વડોદરા અને ગુજરાત માં વસતા કરાઓકે ગાયકો ને તેમજ મોઢ બ્રાહ્મણ સમાજ નાં સદસ્યો ને માટે લાભદાયક યોજના બનાવી રહ્યા છે. વિશેષ સેવા માટે ત્વરિત સંપર્ક Mob.6353689571
સમાચાર સેવા
Tejraftargujaratinews.com