વેજલપુરનાં શ્રીનંદનગર વિભાગ ૩ માં એક સાથે ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા.

બ્રેકીગ ન્યુઝ ; ન્યુઝ 9 ઈન્ડિયા ; રીપોટર ; રાકેશ જોષી. નો અહેવાલ. વેજલપુર મા શ્રીનંદનગર વિભાગ ૩ મા એક જ સાથે ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા..અગાઉ 50 વ્યક્તિઓના ટેસ્ટ કરવામા આવ્યાં હતા. તેમાંથી ૧૩ જણાને પોઝીટીવ આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. જ્યારે આખી સોસાયટીને કોરોટાઈન કરવામા આવી છે. સુત્રો દ્વારા માહીતી.મળેલ મુજબ.