⭕ ગુજરાતમાં 17.05.2020ના સાંજે 5 વાગ્યાથી 18.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 366 પોઝિટિવ કેસ નોંધાયા,35 લોકોનાં મોત ,305 લોકોને ડિસ્ચાર્જ કરાયા

⭕ નવા 366 કેસમાંથી અમદાવાદમાં 263,સુરત 33,વડોદરા 22,ગાંધીનગર 12,પાટણ 7,વલસાડ 6,ભાવનગર-દાહોદ 4,અરવલ્લી-કચ્છ-જૂનાગઢ 3,મહીસાગર 2,ખેડા-સાબરકાંઠા-સુરેન્દ્રનગર 1 કેસ

● રાજ્યમાં કુલ કેસ : 11746
● રાજ્યમાં કુલ મોત : 694
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 4804

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-8683•વડોદરા-682•સુરત-1127
•રાજકોટ-80•ભાવનગર-112•આણંદ-83
•ગાંધીનગર-180•પાટણ-49•ભરૂચ-32
•નર્મદા-13•બનાસકાંઠા-83•પંચમહાલ-71
•છોટાઉદેપુર-21•અરવલ્લી-81•મહેસાણા-75
•કચ્છ-31•બોટાદ-56•પોરબંદર-5
•ગીર-સોમનાથ-25•દાહોદ-28•ખેડા-47 •મહીસાગર-50•સાબરકાંઠા-39•નવસારી-8
•વલસાડ-15•ડાંગ-2•દ્વારકા-12
•તાપી-2•જામનગર-35•જૂનાગઢ-9
•મોરબી-2•સુરેન્દ્રનગર-5•અમરેલી-2 કેસ નોંધાયા

Update- 18.05.2020 7.30 PM

RAVI PATEL
SANDESH NEWS
AHMEDABAD

(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)