*અદાલતે સાગરીતને 10 વર્ષ તથા મદદ કરનાર બે મિત્રોને બે વર્ષની સજાની સુનવણી કરી*

સુરતમાં 16 વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી ભગાડી જઈ નરાધમે દુષ્કર્મ આચરતા અદાલતે સાગરીતને 10 વર્ષ તથા મદદ કરનાર બે મિત્રોને બે વર્ષની સજાની સુનવણી કરી