અમદાવાદના આઇઆઇએમ રોડ ઉપર પરપ્રાંતીઓનો પોલીસ પર હુમલો. પરપ્રાંતીઓએ પોલીસ પર પથ્થરમારો કરતા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. પોલીસે અંદાજે 100થી વધુ શખ્સોની અટકાયત કરી. પરપ્રાંતિયોને વતન જવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
Related Posts
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં PI ની બદલીઓ
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં PI ની બદલીઓ8 PIની બદલી કરાઈબોપલ માં વધી રહેલા લૂંટની અસરબોપલ PI ને લીવ રિસર્વ માં મુકાયાSOG…
સોલા સિવિલ હોસ્પિટલ ના સુપ્રીટેન્ડન્ટ ડો આર એમ જીતિયા ની ટ્રાન્સફર
સોલા સિવિલ હોસ્પિટલ ના સુપ્રીટેન્ડન્ટ ડો આર એમ જીતિયા ની ટ્રાન્સફર : કોવિડ 19 ની નબળી કામગીરી અને રોગચાળો હોવા…
મ્યુનિસિપલ કમિશનરે રૂ. 8111 કરોડનું બજેટ રજૂ કર્યું
મ્યુનિસિપલ કમિશનરે રૂ. 8111 કરોડનું બજેટ રજૂ કર્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ ઓનલાઇન વીડિયો કોન્ફરસના માધ્યમથી રજૂ કર્યુંબજેટમાં…