ધો.12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું. ધો.12 સાયન્સનું 71.34 % પરિણામ જાહેર કરાયું

ધો.12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું છે. ધો.12 સાયન્સનું 71.34 % પરિણામ જાહેર કરાયું. ધ્રોલ.કેન્દ્રનુ પરિણામ 91.42 ટકા પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લાનું પરિણામ 84.69 ટકા છે તો સૌથી ઓછું પરિણામ લીમખેડાનું 32.06 ટકા છે.