*મેહરબાની કરી કોરોના અપડેટ્સની માયાજાળમાં પડશો નહીં, નહીં તો જીવવાની મજા નઈ લઈ શકો..*

મેલેરિયા ની દવા શોધાયે વર્ષો થયા… છતાં દર વર્ષે ભારત માં મેલેરિયાના 65 લાખ થી વધુ કેસ હોય છે જેમાંથી લગભગ ૨૨ થી ૨૪ હજાર લોકો ના મોત થાય છે ( મહિને ૨ હજાર ). ભારતમાં એકલા TB નાં લગભગ 2690000 દર્દીઓ ભારતમાં છે ને TB થી હજી પણ હજારો લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. આ જ TB ની દવાઓ વર્ષોથી ઉપલબ્ધ છે ને સરકાર ફ્રીમાં આપે છે.

જો કોરોના ની જેમ મેલેરિયા કે TB ના કેસ ના સમાચાર અને આંકડાઓ રોજે-રોજ મીડિયામાં આપવામાં આવે , તો લોકો પાગલ થઈ જાય..

માટે ગભરાવા ની જરૂર નથી , ફક્ત કોરોના ની સાથે કેવી રીતે જીવવું એ શીખી લેવાનું છે. એ પછી માસ્ક હોય, social distancing હોય કે હેન્ડ સેનિટાઇઝર.

( જેમ આપણે મેલેરિયા ની સાથે જીવવાનું આવડીગયુ છે. ઓલ-આઉટ , ઓડોમોસ , કચ્છુઆ અગરબત્તી ના ઉપયોગ દ્વારા )

કોરોનાના ઉપાયો થોડા અલગ હશે.,,, પણ *મેહરબાની કરી કોરોના અપડેટ્સ ની માયાજાળમાં પડશો નહીં , નહીં તો જીવવાની મજા નઈ લઈ શકો..*

માનસિક રીતે સ્વસ્થ માણસ જ મુશ્કેલીમાં થી બહાર નિકળવા નો રસ્તો શોધી શકે છે…

આ સમય પણ પસાર થઈ જશે.

માટે સ્વસ્થ રહો , મસ્ત રહો..